https://gujarati.news18.com/news/kutchh-saurastra/junagadh-nature-lovers-set-to-protest-against-shingoda-dam-disltation-vp-762186.html વન્ય-પ્રેમીઓની ચિમકીઃ ‘જો JCB મશીનો શિંગોડા ડેમ ખોદવા ગીર નેશનલ પાર્કમાં જશે તો અટકાવીશું’ 'દીકરાઓ માફ કરજો, હું અભાગી બાપ તમારા માટે કંઈ ન કરી શક્યો': ખેડૂતનો આપઘાત વકીલ કિરીટ જોશી હત્યાકાંડઃ બંને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર ભાવનગર: ધોળા દિવસે બુકાનીધારીઓએ બિલ્ડરનું કર્યું અપહરણ રાજકોટ: કર્મચારીની આંખમાં મરચાનો પાવડર છાંટી ચલાવી લાખોની લૂંટ Prev Next હોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર વન્ય-પ્રેમીઓની ચિમકીઃ ‘જો JCB મશીનો શિંગોડા ડેમ ખોદવા ગીર નેશનલ પાર્કમાં જશે તો અટકાવીશું’ રાજયની વિજય રૂપાણી સરકારે જળ સંચય માટે સુજલામ સુફલામ અભિયાન ઉપાડ્યું છે તે એક સારી બાબત છે પણ ગુજરાતના ગૌરવ એવા સિંહો માટે એના જ ઘર એવા ગીર નેશનલ પાર્કમાં આ અભિયાન આફત બનીને ત્રાટકી રહ્યું છે. News18 Gujarati Updated: May 9, 2018, 9:13 PM IST